મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો.

મિ.વેસ્ટ
મિ. પોલાક
રસ્કિન
કેલ્વિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ?

મોહનનગર
સુદામાપુરી
પાવનબંદર
કિર્તીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું, 'કન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મગનલાલ રતનજી દવે
મહાદેવ દેસાઈ
વાલજી ગોવિન્દજી દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો.

સ્વસ્થ આરોગ્યમય જીવન
આરોગ્ય વિશેના મારા વિચારો
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
આરોગ્ય વિશેનું મારું મંતવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP