મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ? વિનોબા ભાવે લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી રમણભાઈ નિલકંઠ વિનોબા ભાવે લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી રમણભાઈ નિલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. જગજીવનભાઈ રાયચંદભાઈ મુકતાનંદજી રેવાશંકર જગજીવનભાઈ રાયચંદભાઈ મુકતાનંદજી રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1888 1880 1892 1879 1888 1880 1892 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP