મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ? રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી પંડિત જવાહરલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી પંડિત જવાહરલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી ગોપાલકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મગનલાલ ગાંધી મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો. પ્રિટોરિયા મેરિત્સબર્ગ જોહનિસબર્ગ ડરબન પ્રિટોરિયા મેરિત્સબર્ગ જોહનિસબર્ગ ડરબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો આશ્રમકુંજ નંદિની આતિથ્ય હૃદયકુંજ આશ્રમકુંજ નંદિની આતિથ્ય હૃદયકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP