મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1892 1891 1893 1895 1892 1891 1893 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1922 1919 1917 1915 1922 1919 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હૃદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP