મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2006 2001 2004 2003 2006 2001 2004 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? જુનાગઢ વિજાપુર વિરમગામ પોરબંદર જુનાગઢ વિજાપુર વિરમગામ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? ગોખલે જીવણલાલ બારિસ્ટર શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ગોખલે જીવણલાલ બારિસ્ટર શેઠ શ્રી સારાભાઈ મોતીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP