સંસ્થા (Organization) 1991માં છઠ્ઠું સાર્ક સમિટ કયા શહેરમાં યોજાયું ? દિલ્હી ઢાકા કોલમ્બો કરાંચી દિલ્હી ઢાકા કોલમ્બો કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 1 જાન્યુઆરી, 1995થી GATT ___ માં પરિવર્તીત થયેલ. IBRD UNCTAD WTO IMF IBRD UNCTAD WTO IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે ? IMF અને IBRD SAPTA અને NAFTA SAARC અને ASEAN IMF અને WTO IMF અને IBRD SAPTA અને NAFTA SAARC અને ASEAN IMF અને WTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) બ્રિક્સ (BRICS) દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ? ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીન અને શ્રીલંકા ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીન અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ? ચાઈના માલદીવ તાઝિકિસ્તાન ઉઝબેકિસ્તાન ચાઈના માલદીવ તાઝિકિસ્તાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP