સંસ્થા (Organization)
SAARCનો મુખ્ય હેતુ શું છે ?

બિન સમરેખી (Non Alignity)
પ્રદેશિક સહકાર
આપેલ પૈકી એક પણ નહીં
બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
જૈવિક અને ઝેરી હથિયારોના વિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મૂકતુ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન કયું હતું ?

પેરિસ કન્વેન્શન (1980)
જીનીવા કન્વેન્શન (1980)
જૈવિક હથિયાર કન્વેન્શન (1972)
સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP