પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ?

રાજ્યના નાણાંમંત્રીશ્રી
રાજ્યના પંચાયતમંત્રીશ્રી
રાજ્ય ફાયનાન્સ કમિશન
જિલ્લા આયોજન મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સાધારણ સભા બોલાવવાની કાર્યવાહી જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ કરે છે ?

જિલ્લા વિકાસ અધિકારી
સચિવ, પંચાયત વિભાગ
તલાટી
જિલ્લા પંચાયત પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે ?

ભૂરીયા સ સમિતિ
વિઠ્ઠલદાસ કોઠારી સમિતિ
બબલભાઈ મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP