પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 24મી એપ્રિલ 26મી એપ્રિલ 21 મી એપ્રિલ 2જી એપ્રિલ 24મી એપ્રિલ 26મી એપ્રિલ 21 મી એપ્રિલ 2જી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ? કર્ણાટક દિલ્હી તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક દિલ્હી તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ બંધારણના આરંભથી પ્રથમ નાણાપંચથી 73માં બંધારણ સુધારા બાદ પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ બંધારણના આરંભથી પ્રથમ નાણાપંચથી 73માં બંધારણ સુધારા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી. 2006 2007 2004 2005 2006 2007 2004 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ બળવંતરાય મહેતા સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP