ટકાવારી (Percentage) ₹. 25 ના 4% બરાબર કેટલી રકમ થાય ? 1 રૂપિયો 25 પૈસા 75 પૈસા 1 રૂપિયો 50 પૈસા 1 રૂપિયો 1 રૂપિયો 25 પૈસા 75 પૈસા 1 રૂપિયો 50 પૈસા 1 રૂપિયો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 25 x (4 / 100) = 1
ટકાવારી (Percentage) એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ? 4.5% વધારો 5.4% વધારો 4.5% ઘટાડો 5.4% ઘટાડો 4.5% વધારો 5.4% વધારો 4.5% ઘટાડો 5.4% ઘટાડો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : મૂળ પગાર ધારો કે, 100 10 નો વધારો એટલે =110 હવે, 5% ઘટાડો (110 ×5/100 = 5.5 નો ઘટાડો) = 110-5.5= 104.5 વધારો = 104.5 - 100 = 4.5%
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 420 ગુણ 720 ગુણ 600 ગુણ 800 ગુણ 420 ગુણ 720 ગુણ 600 ગુણ 800 ગુણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પાસ થવા જરૂરી ગુણ = 140 + 40 = 180 પાસ થવા જરૂરી 30% ગુણ 30% → 180 100 → (?) 100/30 × 180 = 600 ગુણ સમજણ વિદ્યાર્થી 140 ગુલ મેળવ્યા છતાં 40 ગુણથી નપાસ થાય છે. તેથી જો 140 થી 40 ગુણ વધુ મેળવે તો પાસ થાય.
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 55 21 49 28 55 21 49 28 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ - નાપાસ = પાસ 100% - 30% = 70% પાસ વિદ્યાર્થીઓ = 70 X 70/100 = 49
ટકાવારી (Percentage) એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ? 35.5% 34.4% 28% 32.2% 35.5% 34.4% 28% 32.2% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે કુલ ગુણ = 100% 38% - 27% = 11% 18 + 37 = 55 11% → 55 100% → (?) 100/11 × 55 = 500 પાસિંગ ગુણ = 500 × 27/100 + 37 = 135 + 37 = 172 500 → 172 100 → (?) 100/500 × 172 = 34.4%