ટકાવારી (Percentage)
X તેની માસિક આવક રૂ. 5000ના 15% શિક્ષણ પાછળ ખર્ચે છે. બાકીની રકમના 10% મરામત પાછળ ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. બાકીની તમામ રકમ તે ખોરાક પાછળ ખર્ચ કરતો હોય તો, ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ થાય ?

61.9%
61.2%
62%
61.5%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
અંજલીબહેનની માસિક આવક 7200 રૂપિયા છે. પાઈચાર્ટના આધારે તેમને માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે ?

1440
2880
1800
360

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
જો એક અપૂર્ણાંકના અંશમાં 300% નો વધારો અને છેદમાં 340% નો વધારો કરવામાં આવે તો મળતો અપૂર્ણાંક 8/11 છે, તો મૂળ અપૂર્ણાંક કયો હશે ?

2/11
4/5
6/11
4/10

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP