ટકાવારી (Percentage) ઘઉં, ચોખા કરતાં 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા મોંધા છે ? 50% 75% 20% 25% 50% 75% 20% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુલ કેટલા હશે ? 720 ગુણ 600 ગુણ 420 ગુણ 800 ગુણ 720 ગુણ 600 ગુણ 420 ગુણ 800 ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી ૨કમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂ. છે. શરૂમાં ૨મણલાલ પાસે કેટલા રૂપિયા હશે ? 75,000 45,000 60,000 30,000 75,000 45,000 60,000 30,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કઈ એક રકમનાં 40% 2000 થાય ? 6000 8000 5000 4000 6000 8000 5000 4000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે. 270 325 225 300 270 325 225 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP