શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સમોવડિયા સમકાલિક સમકાલીન સામાજિક સમોવડિયા સમકાલિક સમકાલીન સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. પ્રવાસ હિજરત વનવાસ તીર્થાટન પ્રવાસ હિજરત વનવાસ તીર્થાટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર અજીત અસહ્ય અકથ્ય ક્ષણભંગુર અજીત અસહ્ય અકથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? મરુભૂમિ રાણદ્વીપ સંયોગીભૂમિ દ્વીપકલ્પ મરુભૂમિ રાણદ્વીપ સંયોગીભૂમિ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP