શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – સ્ટોરરૂમ હોલ આંગણુ ગજાર સ્ટોરરૂમ હોલ આંગણુ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." ખાતાવહી પુસ્તક નોંધપોથી રોજનીશી ખાતાવહી પુસ્તક નોંધપોથી રોજનીશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' સવ્યસાચી બાણાવળી ધનુર્ધર ડાબોડી સવ્યસાચી બાણાવળી ધનુર્ધર ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ સામ્યવાદ દ્વૈતવાદ વિશ્વવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) કાંપાળ જમીન ખુંપણ મરુભૂમિ ચિકણી જમીન કાંપાળ જમીન ખુંપણ મરુભૂમિ ચિકણી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP