• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું

સાવલી
કૂબો
હુજ્જત
આભરિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું

ચળીતર
ઝુરૂફ
ખોગાણું
જુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો

છેતલ
ઋહત
તકદિસ
લીરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક)

થેવા
ડૌઢી
ઔબટ
પસાયતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ

ગોરસી
તૈજસી
છેમંડ
ઔબટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • ...
  • 38
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) Talati Practice MCQ Part - 4 GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 Gujarat Police Constable Practice MCQ Part - 4 નફો અને ખોટ (Profit and Loss) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સાદું રૂપ અને બીજગણિત ભારતનો ઈતિહાસ (History of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US