શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર આતંકવાદી અહિંસક ગુનેગાર હિંસક આતંકવાદી અહિંસક ગુનેગાર હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર હથોડો પાવડો સંઘાડો કરવત હથોડો પાવડો સંઘાડો કરવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્ક્રિય નિરાભિમાની નિરંકુશ નિ:સ્પૃહ નિષ્ક્રિય નિરાભિમાની નિરંકુશ નિ:સ્પૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું કિકર્તવ્યમૂઢ નાસૂઝણું મૂઢ નસમજણું કિકર્તવ્યમૂઢ નાસૂઝણું મૂઢ નસમજણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP