શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવકાશ ક્ષિતિજ વડવાનલ મેઘાડંબર અવકાશ ક્ષિતિજ વડવાનલ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જિંગોડો જિંજર સત્વપાણી જંજિર જિંગોડો જિંજર સત્વપાણી જંજિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાન-સોપારી વગેરે રાખવાની કોથળી – ટબક ચમચી પટારી રતૂમડી ટબક ચમચી પટારી રતૂમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - નિઃશબ્દ અનિર્વાચ્ય પદહીન અન્યમનસ્ક નિઃશબ્દ અનિર્વાચ્ય પદહીન અન્યમનસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - ધોરિયો શેઢો નીક ખેતપટ્ટો ધોરિયો શેઢો નીક ખેતપટ્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP