શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આશકિત વિરકિત વૈરાગ્ય આસક્તિ આશકિત વિરકિત વૈરાગ્ય આસક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિદાસ હરિતાલ હરિચરણ હરિપાદોદક હરિદાસ હરિતાલ હરિચરણ હરિપાદોદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - માલમ ભંડારી ખલાસ ટંડેલ માલમ ભંડારી ખલાસ ટંડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો: સંકેત મુજબ પ્રમીને મળવા જતી નાયિકા – વિરહિણી પ્રિયતમા છલનાયિકા અભિસારિકા વિરહિણી પ્રિયતમા છલનાયિકા અભિસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - મરમર પત્રનાદ પર્ણમર્મર પલ્લવ મરમર પત્રનાદ પર્ણમર્મર પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP