શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - કાયામતિ અકકરમી જડસું ખડતલ કાયામતિ અકકરમી જડસું ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી – કંકરરેત વેકુર વોકળો કાંકરો કંકરરેત વેકુર વોકળો કાંકરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો કમરપટ્ટો તંગ લગામ પલાણ કમરપટ્ટો તંગ લગામ પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કેડિયું પલવટ સલવટ કટિમેખલા કેડિયું પલવટ સલવટ કટિમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP