ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિમાણ સમાન નથી ? તણાવબળ અને પૃષ્ઠતાણ બળનો આઘાત અને રેખીય વેગમાન કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક ટૉર્ક અને કાર્ય તણાવબળ અને પૃષ્ઠતાણ બળનો આઘાત અને રેખીય વેગમાન કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક ટૉર્ક અને કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે. M¹L¹T¹ M¹L⁰T-1 M¹L¹T-1 M¹L¹T⁰ M¹L¹T¹ M¹L⁰T-1 M¹L¹T-1 M¹L¹T⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) કોઈ રેડિયોએક્ટિવ તત્ત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0e-λr સૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો λનું પારિમાણિક સૂત્ર જણાવો. M-1L⁰T⁰ M¹L⁰T-1 M⁰L⁰T-1 M⁰L-1T⁰ M-1L⁰T⁰ M¹L⁰T-1 M⁰L⁰T-1 M⁰L-1T⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પાવરનું પારિમાણિક સૂત્ર ___ M¹L-2T² M⁰L²T-3 M¹L²T-2 M¹L²T-3 M¹L-2T² M⁰L²T-3 M¹L²T-2 M¹L²T-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળના આઘાતનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L²T-1 M¹L¹T¹ M¹L¹T-1 M¹L-1T¹ M¹L²T-1 M¹L¹T¹ M¹L¹T-1 M¹L-1T¹ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP