ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ?

બળ અને કાર્ય
પાવર અને ઊર્જા
ઊર્જા અને ટૉર્ક
ટૉર્ક અને પાવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
જો પ્રકાશની ઝડપ c, ગુરુત્વપ્રવેગ g અને દબાણ P ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો ગુરુત્વાકર્ષી અચળાંક G ના સૂત્રમાં c, g અને P નાં પરિમાણો ___

0, 2, -1
2, 2, -1
-1, 2, -1
1, 2, -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે સાચું છે ? (જ્યાં, v = અંતિમ વેગ, v0 =પ્રારંભિક વેગ, a = પ્રવેગ, W = કાર્ય અને d = સ્થાનાંતર છે.)

v = v0 + at²
d = v²/2at
F = W/d
d = v²-v0² / 2a²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP