ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 3% 4% 1% 2% 3% 4% 1% 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.6 cm² 28.638 cm² 28.63 cm² 28.6381 cm² 28.6 cm² 28.638 cm² 28.63 cm² 28.6381 cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 M¹L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M²L²T-2 M¹L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L-2T-1 M¹L²T-2 M¹L¹T-1 M¹L-1T-2 M¹L-2T-1 M¹L²T-2 M¹L¹T-1 M¹L-1T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો EL²/M⁵G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ છે ? સમય સમતલકોણ લંબાઈ દળ સમય સમતલકોણ લંબાઈ દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP