યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય. 30% 10% 25% 20% 30% 10% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? પ્રધાનમંત્રી કૌશલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી કૌશલ યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી જન-ધન યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) JAM એટલે શું ? જનધન-આધાર-માતા જનધન-આરોગ્ય-મોબાઈલ જનધન-આધાર-મોબાઈલ જનતા-આરોગ્ય-માતા જનધન-આધાર-માતા જનધન-આરોગ્ય-મોબાઈલ જનધન-આધાર-મોબાઈલ જનતા-આરોગ્ય-માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? 300 દિવસ 100 દિવસ 365 દિવસ 200 દિવસ 300 દિવસ 100 દિવસ 365 દિવસ 200 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમામ ગ્રામીણ કુટુંબોને ટોયલેટ પૂરા પાડી સમગ્ર દેશને કયા સુધીમાં ખુલ્લામાં મળોત્સર્ગથી મુક્ત કરાવવાનો હેતુ છે ? 2024 2022 2017 2019 2024 2022 2017 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP