Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે ? અમદાવાદ જૂનાગઢ જામનગર ભાવનગર અમદાવાદ જૂનાગઢ જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ કોઇ અસર થતી નથી. ઉપરજાય છે. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. નીચે જાય છે. કોઇ અસર થતી નથી. ઉપરજાય છે. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. નીચે જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? નિકલ ટંગસ્ટન પિત્તળ એલ્યુમિનિયમ નિકલ ટંગસ્ટન પિત્તળ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) મોટરકાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? 21 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 16 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ? 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP