Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી. 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી. 35 વર્ષ 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 32 અનુચ્છેદ 201 અનુચ્છેદ 226 અનુચ્છેદ 154 અનુચ્છેદ 32 અનુચ્છેદ 201 અનુચ્છેદ 226 અનુચ્છેદ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? પૃથ્વી બુધ મંગળ ગુરુ પૃથ્વી બુધ મંગળ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? ભૂકંપની તીવ્રતા સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા ભૂકંપની તીવ્રતા સીરભંગ પ્રક્રિયા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? રૂપાંતરિત સેન્દ્રિય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત સેન્દ્રિય પ્રસ્તર આગ્નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP