Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 95 IPC - 90 IPC - 94 IPC - 96 IPC - 95 IPC - 90 IPC - 94 IPC - 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે. છેતરપિંડી ચોરી લૂંટ ધાડ છેતરપિંડી ચોરી લૂંટ ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પીનલ કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પીનલ કોડ ક્રિમીનલ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC - 498-ક મુજબ ત્રાસ એટલે પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફકત શારીરિક ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત માનસિક ત્રાસ ફકત શારીરિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP