નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 20 રૂા. 18 રૂા. 25 રૂા. 30 રૂા. 20 રૂા. 18 રૂા. 25 રૂા. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય ? 25% 30% 3% 20% 25% 30% 3% 20% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 15 - 12 = 3 12 3 100 (?) 100/12 × 3 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 15 30 25 28 15 30 25 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 50 49 48 51 50 49 48 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે 1500 રૂ. માં જુની સાઈકલ ખરીદી તેના પર 300 રૂ. રિપેરીંગ ખર્ચ કર્યો. જો એ સાઈકલ 2070 રૂ.માં વેચી તો તેને કેટલા ટકા નફો થશે ? 15% 20% 12% 18% 15% 20% 12% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = વે.કિં - પ.કિં = 2070 - (1500+300) = 2070 - 1800 = 270 1800 270 100 (?) 100/1800 × 270 = 15% નફો