નફો અને ખોટ (Profit and Loss) 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 198 200 199 192 198 200 199 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 15% 9% 7% 5% 15% 9% 7% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચાંદની એક સાયકલ રૂ.5500 માં વેચે છે. આમ કરતાં તેને 14% નફો થાય છે. તો આ સાયકલની મૂળ કિંમત કેટલી હશે ? રૂ. 4825.65 રૂ. 4824.65 રૂ. 4824.56 રૂ. 4825.56 રૂ. 4825.65 રૂ. 4824.65 રૂ. 4824.56 રૂ. 4825.56 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વે.કિં. = મૂ.કિં. × (100+14)/100 5500 = મૂ.કિં. × (114/100) મૂ.કિં. = (5500×100)/114 મૂ.કિં. = 4824.56 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 140 390 360 410 140 390 360 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.6300 માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ રૂ.780 ના ભાવે બધી વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરનો અન્ય ખર્ચ કેટલો થાય ? 1500 500 200 150 1500 500 200 150 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 10 ખુરશીની વે.કિં = રૂ.780 × 10 = રૂ.7800 120% 7800 100% (?) 100/120 × 7800 = 6500 રૂ. અન્ય ખર્ચ = 6500 - 6300 = 200 રૂ.