કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી જીવનમાં અનુકરણ કરવું જોઈએ બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ બાવો—બાવી લોકોને છેતરે છે શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બંને એકજ વિચાર ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP