કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ઘેટી ચરવા ગઈને ઊનમૂકીને આવી થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. થોડોક ફાયદો મેળવવા જતા મોટી હાનિ વેઠવી. ઘેટીને બહાર ચરવા ના મોકલાય. ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે. સામે ચાલીને આવતો ફાયદો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બાઈ બાઈ ચાળણી જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. જુદાં-જુદાં બહાના બતાવવા. જે કંઈ બચ્યું તે જ લાભવાળું, પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી. અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો. મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો મોરના ઈંડા ચીતરવા ન પડે નામવું નહીં ન આંગણું વાંકું પાકે ઘડે કાંઠા ન ચડે ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ઉંમરમાં ઉધાર ચાલતો નથી વધુ ને વધુ ભીંસ અનુભવવી પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) એક હાથની આંગળી, નાની શું ને માટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. સરકારથી કામ કરતા સિદ્ધિ બેવડાય માણસની આંગળીઓ સરખી હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP