કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

સંપ ત્યાં જંપ
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઉતાવળે આંબા ન પાકે
ઝાઝા હાથ રળિયામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ

પગની પાની સારી તે સ્ત્રીની બુદ્ધિ સારી
સ્ત્રી અભણ હોય તો બુદ્ધિ ન હોય
અણસમજુ સ્ત્રીને લાંબી અકકલ ન હોય
સ્ત્રીની બુદ્ધિ પગની પાનીમાં જ જોવા મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે ગામ આખામાં નેમીચંદનો ભાવ પુછાય' વિધાનમાં કહેલ કહેવતનો અર્થ શું થાય ?

ગામમાં બધા ભણેલા નેમીચંદ એકલા અભણ.
ઉજ્જડ ગામમાં નેમીચંદ નામનો પ્રધાન છે.
ગામમાં બધા અભણ નેમીચંદ એકલા ભણેલા.
બહુ સારી વસ્તુ મળે તો ખરાબ વસ્તુ ભુલાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
વખાણીએ તે જ ખરાબ નીવડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાચવું નહિ અને આંગણું વાકું.

નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું.
નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું.
કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે.
નાચવા માટે આંગણું વાંકું લાગ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP