કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.અન્ન આહારે ને ઘી વ્યવહારે આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ બંને બાજુથી પતન થવું આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ જેવું કાર્ય તેવું પરિણામ બંને બાજુથી પતન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.મોરના ઈંડા ચીતરવાં ન પડે હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. હોંશિયાર મા–બાપનાં સંતાનોમાં કંઈ કહેવાપણું ન હોય. મોરનું ઈંડું સુંદર જ હોય મોરનું ઈંડું ચીતરેલું જ નીકળે. મોર અને ઢેલ સુંદર હોય તેથી ઈંડા રંગીન જ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ઉતાવળે આંબા ન પાકે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવાનું પાણી હવાડામાં જ આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં કૂવાનું પાણી હવાડામાં જ આવે. કૂવા અને હવાડો હંમેશા પાણીથી છલકાતાં રહે છે. પાણી જ ન હોય તો કૂવામાં કે હવાડામાં કયાંથી આવે. મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાયા વિના રહે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP