PSI Prelim Exam Paper (06-03-2022) “The Guide” પુસ્તક કોણે લખ્યું ? જુમ્પા લહિરી સલમાન રશદી વિક્રમ શેઠ આર કે નારાયણ જુમ્પા લહિરી સલમાન રશદી વિક્રમ શેઠ આર કે નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના પુસ્તકો તેમના લેખક સાથે ગોઠવો. (1) ગીત ગોવિંદ(2) વિક્રમોર્વશીય્મ (3) બુદ્ધચરિત (4) પૃથ્વીરાજ રાસો(a) કાલીદાસ(b) જયદેવ(c) ચાંદ બરદોઈ (d) અશ્વઘોષ 1a, 2b, 3c, 4d 1a, 2b, 3d, 4c 1b, 2a, 3c, 4d 1b, 2a, 3d, 4c 1a, 2b, 3c, 4d 1a, 2b, 3d, 4c 1b, 2a, 3c, 4d 1b, 2a, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું. (1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું ? Q R P આમાંથી કોઈ નહીં Q R P આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું. (1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.અંગ્રેજીનો ટોપર કયા શહેરથી આવે છે ? લખનઉ દિલ્હી ચંડીગઢ આમાંથી કોઈ નહીં લખનઉ દિલ્હી ચંડીગઢ આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું. (1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.ચંડીગઢનાં વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું ? ભૂગોળ હિન્દી ગણિત આમાંથી કોઈ નહીં ભૂગોળ હિન્દી ગણિત આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP