ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય ? 26 2 3 12 26 2 3 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/4 = 26/4 X = 26
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 55 છે જો તેમનો ગુણોત્ત૨ 4:7 હોય, તો તે સંખ્યાઓ શોધો. 44 અને 11 20 અને 35 30 અને 25 22 અને 33 44 અને 11 20 અને 35 30 અને 25 22 અને 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 50 વર્ષ 75 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 50 વર્ષ 75 વર્ષ 60 વર્ષ 70 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પુત્રોની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 5 છે. આથી તેમની ઉંમર અનુક્રમે 2x, 3x અને 5x હશે. સૌથી મોટો પુત્ર = 5x = 30 x = 30/5 = 6 પિતાની ઉંમર = 2x + 3x + 5x = 10x = 10 × 6 = 60 વર્ષ
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 10 લિટર 7 લિટર 5 લિટર 15 લિટર 10 લિટર 7 લિટર 5 લિટર 15 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 · 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાા 4 : 1 થાય ? 5 લીટર 3 લીટર 6 લીટર 4 લીટર 5 લીટર 3 લીટર 6 લીટર 4 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP