50 પૈસા = રૂ.1/2
25 પૈસા = રૂ.1/4
10 પૈસા = રૂ.1/10
50 પૈસાના સિક્કાનું કુલ મૂલ્ય મેળવવા માટે સિક્કાની સંખ્યાને 1/2 વડે ગુણ્યા તેજ રીતે 25 પૈસા માટે અને 10 પૈસા માટે પણ ગણતરી કરી.
5X × 1/2 + 9X × 1/4 + 4X × 1/10 = 206
(50X + 45X + 8X)/20 = 206
103X = 206 × 20
X = (206 × 20) / 103
X = 40
25 પૈસાના સિક્કા = 9x = 9 x 40 = 360