વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ભરતી-ઓટના સિદ્ધાંત પર સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર ભરતી-ઓટના સિદ્ધાંત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?i) મિથેન (Ch4)ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2) iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S) આપેલ તમામ i & ii i & iii ii & iii આપેલ તમામ i & ii i & iii ii & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોમાસ ઊર્જાનો 2022 સુધીનો લક્ષ્ય કેટલો છે ? 15 GW 20 GW 25 GW 10 GW 15 GW 20 GW 25 GW 10 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) REN21 શું છે ? સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે. એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ ઊર્જામાંથી કેટલી વિદ્યુત ઊર્જા વર્તમાન સમયમાં ઉત્પાદીત કરવામાં આવે છે ? 3720 MW 5720 MW 4780 MW 5460 MW 3720 MW 5720 MW 4780 MW 5460 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP