વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.i) કાયદાકીય પ્રાધિકરણ છેii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે. i, ii & iii i & iii i & ii ii & iii i, ii & iii i & iii i & ii ii & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. મહારત્નનો દરજ્જો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો. આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે. સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે. સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે ઈ.સ. 2022 સુધીમાં નિર્ધારિત પવનઊર્જા લક્ષ્યાંક ___ છે. 60 GW 100 MW 60 MW 100 GW 60 GW 100 MW 60 MW 100 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP