વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? પાંચમું ચોથું ત્રીજું સાતમું પાંચમું ચોથું ત્રીજું સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારો દેશ ક્યો છે ? જર્મની ડેનમાર્ક ફાન્સ અમેરિકા જર્મની ડેનમાર્ક ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ? ચાર ગણો બે ગણો અડધી કરવી પડે આઠ ગણો ચાર ગણો બે ગણો અડધી કરવી પડે આઠ ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદન બાબતે નીચેના રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવો. રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન રાજસ્થાન-તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક તમિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-રાજસ્થાન રાજથાન-તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર તમિલનાડુ-કર્ણાટક-મહારાષ્ટ્ર-રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'Energy For Ever' ઉદ્દેશ કઈ સંસ્થાનો છે ? એન.ટી.પી.સી. વિદ્યુત મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ એન.ટી.પી.સી. વિદ્યુત મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP