વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ?

Subsonic Computer-based Ramjet
Supersonic Combusting Ramjet
આપેલ પૈકી એક પણ નહીં
Subsonic Combusting Ramjet

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ?

5000 કિમી અને તેથી પણ વધુ
4000 કિમી
2500 કિમી
4500 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP