વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કયા ઉપગ્રહને રુકમણી તરીકે પણ ઓળખવામાં આવે છે ? GSAT 6 GSAT 8 GSAT 7 GSAT 15 GSAT 6 GSAT 8 GSAT 7 GSAT 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRS શ્રેણીનું સંચાલન કેન્દ્ર કયા આવેલું છે ? પુરી બેંગ્લુરુ ઈન્દોર હસન પુરી બેંગ્લુરુ ઈન્દોર હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યા સ્થિત છે ? બેંગલુરુ હસન ઈન્દોર પુરી બેંગલુરુ હસન ઈન્દોર પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે 1972 માં અવકાશ ક્ષેત્રને મહત્ત્વ આપતા કેટલાક નિર્ણયો કર્યા જે પૈકી, નીચેનામાંથી ક્યો પ્રયત્ન 1972માં નથી થયેલો ઈસરોની સ્થાપના એક પણ નહીં અવકાશ આયોગની રચના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. ઈસરોની સ્થાપના એક પણ નહીં અવકાશ આયોગની રચના ભારતીય અવકાશ વિભાગ (DoS)ની સ્થાપના. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અવકાશ વિભાગ (DoS) નીચેના પૈકી કોની દેખરેખ હેઠળ (સત્તા નીચે) આવે છે. કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય. પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ. તે એક સ્વાયત્ત સંસ્થા છે. કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય. કેન્દ્રિય વિજ્ઞાન મંત્રાલય. પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ. તે એક સ્વાયત્ત સંસ્થા છે. કેન્દ્રિય માહિતી પ્રસારણ મંત્રાલય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP