વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PRL( Physical Research Laborntory) અંગે નીચે પૈકી કયુ સાચુ છે. આપેલ તમામ તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે. તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે. તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ. આપેલ તમામ તે અવકાશ વિભાગ હેઠળ કાર્રયરત છે. તે ઈસરોથી સ્વતંત્ર સંસ્થા છે. તેની સ્થાપના 1947 માં અમદાવાદ ખાતે થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?(i) માહિતી પ્રસારણ(ii) સંદેશા વ્યવહાર(iii)વનીકરણનો ખ્યાલ(iv)હવામાનનો ખ્યાલ i,ii અને iv માત્ર iii ii, iii અને iv i અને ii i,ii અને iv માત્ર iii ii, iii અને iv i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? એક પણ નહીં રશિયા ફાન્સ અમેરિકા એક પણ નહીં રશિયા ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોનું સંચાલન કેન્દ્ર કયા રાજયમાં આવેલું છે. કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___ આબોહવાનો અભ્યાસ અવકાશ સંશોધન માહિતી પ્રસારણ સૈન્ય સંચાર સેવા આબોહવાનો અભ્યાસ અવકાશ સંશોધન માહિતી પ્રસારણ સૈન્ય સંચાર સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP