વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કલ્પના – 1 ઉપગ્રહ વિશે નીચેના પૈકી કયું વિધાન /વિધાનો સાચા છે ? તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ બંને તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ પૈકી કોઈ નહીં તેને METSAT તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ બંને તે એક ધ્રુવીય ઉપગ્રહ (Polar Satellite) છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? એસ્ટ્રોસેટ GSAT 12 GSAT 16 GSAT 15 એસ્ટ્રોસેટ GSAT 12 GSAT 16 GSAT 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSAT - 6 વિશે નીચેના પૈકી ક્યુ - કયા વિધાન - વિધાનો ખોટા છે ? આપેલ બંને તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે. આપેલ બંને સાચાં છે. તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. આપેલ બંને તે સૈન્ય સંચાર ઉપગ્રહ છે. આપેલ બંને સાચાં છે. તેને GSLV D6ઑગસ્ટ, 2015મા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?i) જળસંસાધનોની દેખરેખ(ii) સંચાર(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી(v) પાક વાવેતરની માહિતી i, ii, iii, iv i, ii, iii i, iii, iv, v iv, v, vi i, ii, iii, iv i, ii, iii i, iii, iv, v iv, v, vi ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો ? ભાસ્કર (i) રોહિણી (i) એપલ આર્યભટ્ટ ભાસ્કર (i) રોહિણી (i) એપલ આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP