વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
PROJECT 15 B અંતર્ગત ચાર યુદ્ધ જહાજોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેકટ (15 B) હેઠળ તૈયાર થનારા આ જહાજો કયા વર્ગના જહાજો ગણાશે ?

દિલ્લી વર્ગ
કોલકતા વર્ગ
ચેન્નઈ વર્ગ
વિશાખાપટ્ટનમ વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS તરમૂગલી તથા INS તિહાયુ કયા વર્ગના યુદ્ધ જહાજો છે ?

વિશાખાપટ્ટનમ્
એક્પણ નહીં.
કોલક્તા
ફોલો ઓન વોટર વેટ ક્રાફટ એટેક ક્રાફટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP