વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ફ્રી બેઝિક્સ' કોની પહેલ હતી ? ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CERT-In શું છે ? એક પણ નહીં સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા સોફટવેર એક્સપોર્ટ યુનિયન એક પણ નહીં સર્ટિફિકેટની ખરાઈ કરતુ સોફટવેર સાયબર સુરક્ષા માટે જવાબદાર સંસ્થા સોફટવેર એક્સપોર્ટ યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CERT-In વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી. CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને CERT-In સંસ્થાની સ્થાપના 19 જાન્યુઆરી, 2004ના રોજ થઈ હતી. CERT-In ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IN Registry વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી. આપેલ બંને IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે. આપેલ પૈકી કોઈ નહીં IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી. આપેલ બંને IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP