વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) C-DOT (Center For Development of telematics) વિશે ખરા વિધાન પસંદ કરો. C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે. આપેલ પૈકી કોઈ નહીં C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો. આપેલ બંને C-DOT ભારત સરકારના સૂચના તથા ટેકનોલોજી મંત્રાલયના સંચાલન હેઠળ કાર્યરત છે. આપેલ પૈકી કોઈ નહીં C-DOTને 'જ્ઞાનસેતુ' માટે ITU-World Telecom 2015નો ઉત્કૃષ્ટતા ખિતાબ (Excellence Award) મળ્યો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' કોની પહેલ છે ? ગૂગલ ટ્વિટર ફેસબુક માઈક્રોસોફટ ગૂગલ ટ્વિટર ફેસબુક માઈક્રોસોફટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' શું છે ? ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જાહેર કરેલ અહેવાલ મુજબ ભારતમાં મોબાઈલ કાર્ડ ધારકોની સંખ્યા 100 કરોડ (1 અજબ)ને પાર કરી ચૂકી છે એ સંદર્ભે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં સક્રિય સીમકાર્ડની દૃષ્ટિએ કેરળ પ્રથમ સ્થાને છે. આપેલ બંને દેશમાં વોડાફોન કંપની પાસે સૌથી વધુ ગ્રાહકો છે. આપેલ પૈકી કોઈ નહીં સક્રિય સીમકાર્ડની દૃષ્ટિએ કેરળ પ્રથમ સ્થાને છે. આપેલ બંને દેશમાં વોડાફોન કંપની પાસે સૌથી વધુ ગ્રાહકો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP