રમત-ગમત (Sports) સ્લેમ ડંક ફ્રી થ્રો, બોનસ, બ્લેક બોર્ડ શબ્દો કઈ રમત સાથે જોડાયેલ છે ? ટેનિસ બેઝબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ટેનિસ બેઝબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "પ્રોડુનોવા" નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલ છે ? જિમ્નેસ્ટિક્સ બિલિયર્ડ્સ રગબી હોકી જિમ્નેસ્ટિક્સ બિલિયર્ડ્સ રગબી હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયા શહેરે પુરુષોની હોકી વર્લ્ડ કપ 2018 ની અજમાની કરી હતી ? બેંગલુર ભુવનેશ્વર હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુર ભુવનેશ્વર હૈદરાબાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ? સ્વિમિંગ ઊંચી કૂદ લાંબી કુદ બોક્સિંગ સ્વિમિંગ ઊંચી કૂદ લાંબી કુદ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP