રમત-ગમત (Sports) પેરાલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? આપેલ પૈકી કોઈ નહીં સત્તી ગીધા શશી મલિક દીપા મલિક આપેલ પૈકી કોઈ નહીં સત્તી ગીધા શશી મલિક દીપા મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વિશ્વમાં હાલ સૌથી વધુ બેઠક ક્ષમતા ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમનું સૂચિત આયોજન ક્યાં રાજ્યમાં થયેલ છે ? મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું ? 1928 1948 1932 1936 1928 1948 1932 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કબડ્ડી વર્લ્ડકપ - 2016 ના ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું હતું ? અજય કુમાર યોગેશકુમાર અનુપ કુમાર રાહુલ ચૌધરી અજય કુમાર યોગેશકુમાર અનુપ કુમાર રાહુલ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ? લોન ટેનિસ ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ લોન ટેનિસ ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP