રમત-ગમત (Sports)
"લુગ" કઈ રમત છે ?

એક પ્રકારની તરણ સ્પર્ધા છે
હોકીની રમતનું બીજું નામ છે
અશ્વદોડ
બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
"કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ?

1990
હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી.
2012
2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં કયા મહિલા ખેલાડીની રાજ્યસભામાં નિમણૂંક કરવામાં આવી છે ?

મેરી કોમ
સાનિયા મિર્ઝા
પી.વી.સિંધુ
સાઈના નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP