રમત-ગમત (Sports) ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે ? ક્રિકેટ ફૂટબોલ બેઝબોલ રગ્બી ક્રિકેટ ફૂટબોલ બેઝબોલ રગ્બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ? પેનલ્ટી કોર્નર સ્ટ્રાઈકિંગ હી ફ્રી હીટ પેનલ્ટી સ્ટ્રોક પેનલ્ટી કોર્નર સ્ટ્રાઈકિંગ હી ફ્રી હીટ પેનલ્ટી સ્ટ્રોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચે પૈકી કોણ રમત જગત સાથે સંકળાયેલ નથી ? કવિતા કૃષ્ણમૂર્તિ લજ્જા ગોસ્વામી સાઈના નેહવાલ પી. ટી. ઉષા કવિતા કૃષ્ણમૂર્તિ લજ્જા ગોસ્વામી સાઈના નેહવાલ પી. ટી. ઉષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકેની આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ? સચિન તેંડુલકર વી.વી.એસ લક્ષ્મણ રાહુલ દ્રવિડ ધોની સચિન તેંડુલકર વી.વી.એસ લક્ષ્મણ રાહુલ દ્રવિડ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ? લોન ટેનિસ આઈસ હોકી ટેબલ ટેનિસ કેરમ લોન ટેનિસ આઈસ હોકી ટેબલ ટેનિસ કેરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP