રમત-ગમત (Sports) રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? 1985 1988 1990 1987 1985 1988 1990 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો ? આર.એસ. જેન્ટલ લેસ્લે કલોડિયમ કે.ડી. સિંઘ (બાબુ) બલવીર સિંઘ આર.એસ. જેન્ટલ લેસ્લે કલોડિયમ કે.ડી. સિંઘ (બાબુ) બલવીર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (GFG) એ કઈ રમતના ખેલાડીઓ છે ? ફુટબોલ કબડ્ડી વોલીબોલ કુસ્તી ફુટબોલ કબડ્ડી વોલીબોલ કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ? ફૂટબોલ કબડ્ડી ખોખો વોલીબોલ ફૂટબોલ કબડ્ડી ખોખો વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? હોકી ગોલ્ફ ટેબલ ટેનિસ બેડમિન્ટન હોકી ગોલ્ફ ટેબલ ટેનિસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP